GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા (મી.) વવાણીયા ગામે મહોરમ માસ નિમિત્તે તાજીયા જુલૂસ નીકળ્યું

MALIYA (Miyana):માળીયા (મી.) વવાણીયા ગામે મહોરમ માસ નિમિત્તે તાજીયા જુલૂસ નીકળ્યું
માળીયા મી તાલુકાના વવાણીયા ગામે મહોરમ માસ નિમિતે તાજીયા જુલુસ આજ રોજ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ મનાવવા માં આવ્યા હતા અને ઠેર ઠેર ઈમામ હસન હુસૈન ની યાદ માં નારા ગુંજી ઉઠ્યા હતા સાથે સરબત નિયાજ પણ આપવામાં આવી હતી અને ભારે હર્ષોઉલ્લાસ થી ઊજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ની એકતા જોવા મળી હતી