GUJARATMORBIMORBI CITY / TALUKO

રાજપર નિવાસી સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન 

રાજપર નિવાસી સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન

 

 

સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયા આજ રોજ તા. ૧૭-૦૭-૨૦૨૪ બુધવાર ના રોજ રામચરણ પામેલ છે.

જેમની સ્મશાન યાત્રા ૧૮-૭-૨૪ ગુરુવાર ના રોજ સવારે 7:30 વાગે અમારા નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામે રાખેલ છે.

લી.મહેશભાઈ મકનભાઈ રંગપરીયા ,પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા

Back to top button
error: Content is protected !!