MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી આમ આદમી પાર્ટી દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
MORBI:મોરબી આમ આદમી પાર્ટી દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

આમ આદમી પાર્ટી દ્વારા આજે લાતીપ્લોટ વિસ્તારથી ઢોલ સાથે રેલી શરુ કરી હતી જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એવા લાતીપ્લોટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લાતીપ્લોટ વિસ્તારમાં ગંદકી, ગટર અને રોડની સમસ્યા મામલે વેપારીઓએ રેલી કાઢી આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઢોલ સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં ઢોલ વગાડી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતોઅવદશાથી તંત્રને વાકેફ કરવામાં આવ્યા હતા વિસ્તારની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા માંગ સાથે પાલિકાને આવેદનપત્ર પાઠવ્યું