MORBI:ક્ષત્રિય યુવા સામાજિક આગેવાન પ્રવિણસિંહ ઝાલા (ફોજી)નો આજે જન્મ દિવસ.
MORBI:ક્ષત્રિય યુવા સામાજિક આગેવાન પ્રવિણસિંહ ઝાલા (ફોજી)નો આજે જન્મ દિવસ.
દેશ સેવા સાથે સમાજ સેવા મા જેમનું ઉત્કુરૂષ્ટ ઉદાહરણ પુરવાર કરનાર ભારતની સર્વોચ્ચ સેના ભારતીય થલ સેના ના ફરજ બજાવતા.ક્ષત્રિય સમાજના ઘણા નવ યુવાનોને પોતાની રજાના દિવસો મા તાલીમ કેમ્પ કરી ને માર્ગ દર્શન આપીને સમાજ ના ઘણા પરીવાર ની આર્થીક કાયાપલટ કરી ને હજારો નવ યુવાનો પાસેથી ગુરુ ની ઉપાધિ મેળવનાર ગુજરાત રાજ્યના રાજપુત સમાજ ના સૌથી નાની ઉંમર ક્ષત્રિય સામજીક આગેવાન અને એક સત્ય અને પ્રખર ધારદાર વક્તા તેમજ અઢારેય વરણનાં મધ્યમ અને નાના વર્ગ ને ક્યાંય પણ અન્યાય થાય તો કાળી રાતે ઉભા રેહનાર એવા પ્રવિણસિંહ ઝાલા સાહેબ (જુના સાદુરકા) ને સાગા-વ્હાલા સ્નેહી જનો તેમજ મિત્ર સર્કલમાંથી ફોન દ્વારા તેમજ મૅસેજ કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ