BANASKANTHAPALANPUR

પાલનપુરમાં “નશા મુક્ત ભારત” વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી.

જી. ડી. મોદી  કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર  એન.એસ.એસ. વિભાગ દ્વારા તા.10/8/2024નાં રોજ  “નશા મુક્ત ભારત” વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી.  જેનાથી વિદ્યાર્થીઓમાં નશા દ્વારા થતા રોગ,શારીરિક,આર્થિક નુકશાન વગેરે થી માહિતગાર થાય. જેમાં 22 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને  પ્રોત્સાહિત ઇનામ અને પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત  કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિ.ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના નેતૃત્વ નીચે પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજયભાઈ પ્રજાપતિ અને ડૉ.પ્રતીક્ષા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!