GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર ગામ નજીક ટ્રક ઉપર ચડેલા યુવાન વીજ લાઈનને અડી જતા કરંટ લાગતા મોત

MORBI:મોરબીના રંગપર ગામ નજીક ટ્રક ઉપર ચડેલા યુવાન વીજ લાઈનને અડી જતા કરંટ લાગતા મોત

 

 

મોરબીના રંગપર બેલા રોડ ઉપર રંગપર ગામ નજીક ઈડોરા પાર્ટીકલ બોડની સામે ટ્રક ઉપર ચડીને નાકામાંથી દોરડા છોડાવતા સમયે ઉપરથી પસાર થતી વિજલાઈનને અકસ્માતે અડકી જતા રમઝાન મહમદભાઈ પઠાણ ઉવ.૨૦ રહે.ગોધરા જી પંચમહાલવાળાને જોરદાર વીજશોક લાગતા તેનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી પીએમ સહિતની કામગીરી સબબ રામઝાનભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!