MADAN VAISHNAVAugust 14, 2024Last Updated: August 14, 2024
11 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાંસદા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલના માર્ગદર્શન હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભકિતના નારાથી વાંસદા ગામ ગુંજી ઉઠયું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો, કર્મચારીઓ, પોલીસ જવાનનો બાઇક રેલીમાં જોડાયા હતાં.
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
«
Prev
1
/
169
Next
»
MADAN VAISHNAVAugust 14, 2024Last Updated: August 14, 2024