GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા 78માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૧૫/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આજ સુવર્ણ અવસર પર પ્રદેશ ટ્રેડવિંગ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા, ઈન્દુભા રાઓલ, શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, શહેર પ્રભારી સહદેવસિંહ સરવૈયા, રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજિપરા, સંગઠન મહામંત્રી સંજયસિંહ વાઘેલા, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, તેમ જ શહેર ટીમ ના હોદ્દેદારો, સેલ તથા મોરચા ના હોદ્દેદારો, તેમજ દરેક વોર્ડના હોદ્દેદારો તથા કાર્યકર ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ…





