GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નીચી માંડલ ગામે તળાવમાં ન્હાવા પડેલ યુવકનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું

MORBI:મોરબીના નીચી માંડલ ગામે તળાવમાં ન્હાવા પડેલ યુવકનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ તા. ૧૯/૦૮ના રોજ તાલુકાના નીચી માંડલ રહેતા રાજાબાબુ ઓમપ્રકાશ આલડીયા ઉવ.૨૩ નીચીમાંડલ ગામની સીમમા આવેલ સેરીસ્ટો સીરામીક પાછળ આવેલ તળાવમા બપોરના સમયે ન્હાવા પડતા અકસ્માતે તળાવના પાણીમા ડૂબી જતા રાજાબાબુનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેમની ડેડબોડી મનોજકુમાર મો.નં ૯૭૨૪૨૩૧૮૦૫ વાળા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ ઉપર આવી ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કામગીરી હાથ ધરી, તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.








