ARAVALLIGUJARATMEGHRAJ

એક શક્સે મહિલાને પકડી રાખી તો શક્સ ના ભાઈએ દુષ્કર્મ આચર્યું : મેઘરજના બેલ્યો ગામે ૩૫ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની ઘટના, બે શક્સો સામે ફરિયાદ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

એક શક્સે મહિલાને પકડી રાખી તો શક્સ ના ભાઈએ દુષ્કર્મ આચર્યું : મેઘરજના બેલ્યો ગામે ૩૫ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની ઘટના, બે શક્સો સામે ફરિયાદ

મેઘરજ તાલુકાના બેલ્યો ગામે રાત્રીના સમયે કુદરતી હાજતે ગયેલ મહિલાને ખેતરમાં ખેચી લઇ જઇ એક શખ્સે મહિલાને પકડી રાખી અને બીજા શખ્સે દુષ્કર્મ કર્યાની ઘટના બહાર આવીછે

બેલ્યો ગામે એક ૩૫ વર્ષીય મહિલા રાત્રીના સમયે કુદરતી હાજતે ગઇ હતી તે દરમિયાન ગામના બે શખ્સો મહિલાને મકાઇના ખેતરમાં ખેચી લઇ ગયા હતા મહિલા એ છુટવાનો પ્રયત્ન કરતાં એક શખ્સે મહિલાને લાકડી વડે માર માર્યો હતો તેમજ એક શખ્સ મહિલાને પકડી રાખી હતી અને બીજા શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ મહિલાએ બુમા બુમ કરતાં મહિલાનો પતિ ઘટના સ્થળે દોડી આવતાં મહિલા સાથે દુષ્કર્મ આચરતા શખ્સને લાકડી ફટકારતાં દુષ્કર્મ આચર નાર શખ્સ ઢળી પડ્યો હતો૧૦૮ મારફતે શખ્સને સારવાર અર્થે ખસેડાયો હતો જે ઘટનામાં પિડીત મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગામ બેલ્યો તા.મેઘરજના બે શક્સો વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોધાવી હતી

Back to top button
error: Content is protected !!