GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડપર રાધે આર્ટસના ગોડાઉનમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા

 

Wakaner વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડપર રાધે આર્ટસના ગોડાઉનમાં જુગાર રમતાં પાંચ ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર ઇમ્પેરીયલ્સ હોટલની બાજુમાં સેનીટેક સેનીટરીવેર(રાધે આર્ટસ) ના ગોડાઉનમાં મોરબીનો આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરા જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી રાજેશભાઇ જીવરાજભાઇ મેંદપરા, ચંદ્રકાંતભાઇ બચુભાઇ સાદરીયા, દીપ્તેશભાઇ જગજીવનભાઇ વામજા, વાસુદેવભાઇ મગનભાઇ ગઢીયા અને રસીકભાઇ ચતુરભાઇ ઘેટીયા રહે. તમામ મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6,04,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!