MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લામાં સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

MORBI:મોરબી જીલ્લામાં સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

 

મોરબી જિલ્લામાં સતત અવિરત વરસાદ પડી રહ્યો છે. સાંજે 6 થી 8 માં પણ મોરબીમાં વધુ ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો છે.સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત જોઈએ તો..વાંકાનેર – 37 mm હળવદ – 05 mmમોરબી – 52 mm ટંકારા – 34 mm માળીયા મી. – 11 mm

Oplus_131072

મોરબી જીલ્લામાં 26 ઓગસ્ટ સવારે 6થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદની વિગત
વાંકાનેર – 150 mm (6 ઈંચ) હળવદ – 26 mm (1 ઇંચ) મોરબી – 199 mm (8 ઈંચ) ટંકારા – 219 mm (9 ઈંચ) માળીયા મી. – 37 mm (દોઢ ઇંચ)
નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

Back to top button
error: Content is protected !!