GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લામાં રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યામા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

MORBI:મોરબી જિલ્લામાં રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યામા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

આજે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત માળીયા મીયાણા : 00 mm મોરબી : 29 mm -ટંકારા : 35 mm -વાંકાનેર : 24 mm- હળવદ: 03 mm