GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ નો રેસ્ક્યુક્રાફ્ટ કાલે પાણીના વહેણમાં તણાય ગયું છે કોઈ ને મળેતો ફાયર સ્ટેશન નો સંપર્ક કરવો
MORBI મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ નો રેસ્ક્યુક્રાફ્ટ કાલે પાણીના વહેણમાં તણાય ગયું છે કોઈ ને મળેતો ફાયર સ્ટેશન નો સંપર્ક કરવો
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ નો રેસ્ક્યુક્રાફ્ટ કાલે સાંજે માળીયા હાઇવે થી ખીરઈ ગામના રોડ ઉપર બચાવ કામગીરી દરમિયાન પાણીના વહેણમાં તણાઈ ગયું છે કોઈને પણ મળે તો મોરબી ફાયર સ્ટેશન નો સંપર્ક કરવો.02822 230050