GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ઢવાણા ટ્રેકટર દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારની મુલાકાત લેતી કરણી સેના ટીમ

 

Halvad:હળવદના ઢવાણા ટ્રેકટર દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારની મુલાકાત લેતી કરણી સેના ટીમ

 

 

ઢવાના ગામે ટ્રેકટર દૂરઘટના માં જે વ્યક્તિઓ મુર્ત્યું પામ્યા હતા એનો ના પરિવાર જનો ને આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિરભદ્રસિંહ જાડેજા મોરબી જિલ્લા હળવદ તાલુકા ટીમ દ્વારા પરિવાર ના ઘરે જઈને સાત્વના પાઠવવામા આવી હતી તેમજ વિરભદ્ર સિંહ દ્વારા મુતક પરિવાર ને ખાત્રી આપવામાં આવીહતી કે પરિવાર જનોને જ્યાં જરૂર પડે ત્યાં સમસ્ત કરણી સેના ટીમ પરિવાર સાથે છે

Back to top button
error: Content is protected !!