GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલીક હેક્ટર દીઠ ૫૦ હજારની સહાય ચુકવવા માંગ

 

MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલીક હેક્ટર દીઠ ૫૦ હજારની સહાય ચુકવવા માંગ

 

મોરબી તાલુકામાં ભારે થી અતિભારે વરસાદ થવાથી મોરબી જીલ્લા માં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવા પામેલ છે ત્યારે માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ ઠોરીયા દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી લેખિતમાં રજૂઆત કરી છે કે મોરબી તાલુકામાં આવેલ ગામો માનસર-નારણકા-વનાળીયા-ખાખરાળા-ખેવાળિયા-ગોરખીજડિયા- ગામોમાં કપાસ-મગફળી-બાજરી-તલ-અળદ-મગ-તેમજ શાકભાજી જેવા યાદી પાકો સંપૂર્ણ પણે બળી ગયેલ છે જેથી ખેડૂતો એ વિધે અંદાજે ૨૦,૦૦૦/- જેવો ખર્ચ કરી નાખેલ છે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જાય તેવા હાલ ખેડૂતો નાં થાય તે પહેલા કોઈ પણ જાતનાં સર્વે કર્યા વિના જ ખેડૂતો ને તાત્કાલીક યુધ્ધ નાં ધોરણે હેક્ટર દીઠ ૫૦,૦૦૦/-ની સહાય ચુકવવા માંગ..

Back to top button
error: Content is protected !!