GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના યુવા ભાજપ મંત્રી પ્રતીક આચાર્ય નો આજે જન્મ દિવસ

 

TANKARA:ટંકારા ના યુવા ભાજપ મંત્રી પ્રતીક આચાર્ય નો આજે જન્મ દિવસ

 

 

Oplus_131072

ટંકારાના નાની વયે મોટુ નામ ધરાવતા પ્રતિક આચાર્ય (લાલાભાઈ) નો તા.1/9/24 ના રોજ જન્મદિવસ
ટંકારાના સામાજિક કાર્યકર તેમજ આંખના રોગોના સેવા કેમ્પના મેમ્બર શ્રી સિધ્ધિવિનાયક ગણેશ ઉત્સવ ગ્રુપના લિડર અને ઓમ શિવ એન્ટરપ્રાઇઝ ના ઓનર અનેં પોલીસમેનના પુત્ર અને બોહળું મિત્ર વર્તુળ ધરાવતા અને સેવાકાર્ય માં પણ સાથે ઉભા રહેતા એવા લાલાભાઈના હુલામણા નામથી ઓળખાતા પ્રતિક આચાર્યનો જન્મદિવસ હોવાથી ચોરે તરફ થી તેમના સગા સબંધી તેમજ મિત્રો દ્વારા શુભેચ્છા ની વર્ષા તેમના મો.નંબર 9509555255 વરસી રહી છે

Back to top button
error: Content is protected !!