MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્વ.મુકેશભાઇ મહેન્દ્રભાઈ પુજારા દુઃખદ અવસાન – બેસણું

 

MORBI:મોરબી સ્વ.મુકેશભાઇ મહેન્દ્રભાઈ પુજારા દુઃખદ અવસાન – બેસણું

 

 

સ્વ.મુકેશભાઇ મહેન્દ્રભાઈ પુજારા સ્વ.તાઃ ભાદરવા સુદ-ર, તા. ૪-૯-૨૦૨૪, બુધવાર દુઃખદ અવસાન થયેલ છે તે ગુણવંતરાય ગોપાલજીભાઇ પુજારા નાં સુપુત્ર પ્રફુલચંદ્ર ગુણવંતરાય નાં નાનાભાઇ બીપીનચંદ્ર ગુણવંતરાય નાં મોટાભાઇ મહેન્દ્રભાઇ ગુણવંતરાય નાં મોટા સુપુત્ર મુકેશભાઈ જે મુળીવાળા જગદિશભાઇ શીવલાલભાઇ નાં જમાઇ નું દુખદ અવસાન થયેલ છે

Oplus_131072

બેસણું – સ્થળઃ- શ્રી જલારામ મંદિર, અયોધ્યા પુરી, મેઈન રોડ-મોરબી તારીખઃ-૬.૯.૨૦૨૪,શુકવાર સમયઃ- સાંજે ૪ થી ૬ કલાકે નોંધઃ- પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.મહેન્દ્રભાઈ પુજારા. મોઃ૯૯૨૪૩ ૭૮૮૨૩ સુરેશભાઈ પુજારા.મો:૯૯૨૪૯ ૬૯૯૫૦

Back to top button
error: Content is protected !!