GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચોરીનાં કેસમાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતો આરોપી ઝડપાયો

 

MORBI:મોરબી ચોરીનાં કેસમાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતો આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નોકર ચોરીનાં કેસમાં છેલ્લા 23 વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લાના ચાંગોદર ખાતેથી મોરબી પોલીસ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

સમગ્ર વિગત અનુસાર, મોરબી પોલીસ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે 23 વર્ષથી નાસતો ફરતો આરોપી શંભુસિંહ જયમંગલસિંહ કહારને આજ રોજ ચાંગોદર ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપની ખાતેથી પકડી પાડી હસ્તગત કરી ચોરીનાં ગુનાના કામે આગળની ઘટિત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસમાં મોકલી આપવામાં આવ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!