MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયાના હરીપર નાં દેવ સોલ્ટ ખાતે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન!
MALIYA (Miyana):માળિયાના હરીપર નાં દેવ સોલ્ટ ખાતે પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
માળિયા (મિયાણા) નાં હરીપર ગામ પાસે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે માતાનાં મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ વિજય ટીમ્બર માર્ટ- મોરબી, રંગોલી લેમિનેટ પ્રા.લી.- મોરબી, દેવ સોલ્ટ પ્રા.લી.- માળિયા તથા શંકર ટ્રેડર્સ- ગાંધીધામ દ્વારા આયોજિત આ કેમ્પ તારીખ ૨૨-૯-૨૦૨૪ થી શરૂ થશે. જેમાં પદયાત્રિકો માટે સવાર-બપોર-સાંજ ભોજન પ્રસાદ, આરામ, શેરડીનો રસ, મેડિકલ સુવિધા, મોબાઈલ ચાર્જર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ માહિતી માટે દયારામભાઈ- મો.નં. ૯૮૨૫૨૪૬૫૫૧ અથવા અશ્વિનભાઈ- મો.નં. ૯૮૨૪૧૮૯૧૪૩ અથવા દિલીપસિંહ- મો.નં. ૯૯૭૯૧૦૦૩૩૩ પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.