GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ખાતે ડૉક્ટર ગણપતિ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી ખાતે ડૉક્ટર ગણપતિ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

મોરબી, 16મી સપ્ટેમ્બર 2024: આયુષ હોસ્પિટલ અને ગુજરાત રાજય યોગ બોર્ડ તથા ફિટનેસ વુમન ક્લબ દ્વારા હરિગુણ રેસિડેન્સી, મોરબી ખાતે સામુદાયિક સુખાકારી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપતા ડૉક્ટર ગણપતિ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી અને આસપાસના વિસ્તારના 250 થી વધુ રહેવાસીઓએ ભાગ લીધો હતો.જેમાં શારીરિક ચેક અપ તેમજ વજન, બ્લડપ્રેશર, RBS ડાયાબિટીસ નિ તપાસ, હ્રદયના ધબકારા, ECG,X-ray જેવાં વિવિધ ચેક અપ કરી આપવામાં આવ્યા. તેમજ બીજા દિવસે પણ લોકોને સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ડોક્ટરનું કન્સલ્ટેશન ફ્રી કરી આપવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!