GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઈ

Halvad:હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા ખેડૂત હર્ષદભાઇ કાનજીભાઇ લોરીયા ઉવ.૪૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી તરીકે અજાણ્યા મોબાઇલ ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૨/૦૯ના સવારના ૮ વાગ્યાના અરસામાં ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ ઉપર આવેલ દુકાન પાસેથી ફરિયાદી હર્ષદભાઈના ભત્રીજાનો વીવો કંપનીના મોડેલ વી-૨૯ બ્લુ કલરનો જેમા (૧) વોડાફોન સીમ નં. ૯૭૨૬૫૯૬૯૩૪ તથા જીઓ.નુ સીમ નંબર ૯૩૨૮૧૯૨૫૫૯ વાળુ જેના આઇ.એમ.ઇ.આઇ નંબર ૮૬૭૭૯૧૦૬૯૭૭૨૮૭૫ જેની હાલે કિમત રૂપિયા.૨૦,૦૦૦/-ના મોબાઈલની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયા અંગે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસની તજવીન હાથ ધરવામાં આવી છે.







