GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વિદેશી દારૂના ચપલા એક સાથે ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબી વિદેશી દારૂના ચપલા એક સાથે ઈસમ ઝડપાયો

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નં ૮ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી ઓફિસર ચોઇસ કલાસિક વ્હિસ્કીના ૧૮૦એમએલના બે નંગ બોટલ મળી આવી હતી. જેથી આરોપી અસગરભાઈ અબ્દુલભાઇ ચાનીયા ઉવ.૪૮ રહે.કબીર ટેકરી શેરી નં.૮વાળાની અટકાયત કરવામાં આવી છે. હાલ આરોપી પાસેથી વિદેશી દારૂની બે નાની બોટલ કિ.રૂ.૨૦૦/- કબ્જે લઈ તેની વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!