MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ઉમિયા નવરાત્રીમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે
MORBI મોરબી ઉમિયા નવરાત્રીમાં આજે માટલાં ઉપર માટલું ફેઇમ જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે :ખેલૈયાઓ થઈ જાવ તૈયાર

આગામી દિવસોમાં સુચિતા વ્યાસ, અઘોરી મુઝિક અને પ્રિયા સરૈયા રમઝટ બોલાવશે
મોરબીની સુપ્રસિદ્ધ નવરાત્રી એટલે કે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે બીજા નોરતે જીગર ઠાકોર ખેલૈયાઓને પોતાના સ્વરે થનગન આવશે તો ત્રીજા અને ચોથા નોરતે સૂચિત વ્યાસ ના સ્વરે માતાજીની આરાધના સાથે ગરબાની મોજ માણવા મળશે, આઠમા નોરતે સુપ્રસિદ્ધ અઘોરી મ્યુઝિક ની ટીમ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવશે, તો નવમા નોરતે પ્રિયા સરૈયા ના સ્વરે ગરબા રમવાની ધૂમ મચાવવાની છે. તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર..








