DAHODGUJARAT

દાહોદ નગર નવરાત્રી મહોત્સવ ના પહેલા અને બીજા દિવસે મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું 

તા. ૦૫.૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગર નવરાત્રી મહોત્સવ ના પહેલા અને બીજા દિવસે મહાકાલ ઠાકુર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ નગર માં મહાકાલ ઠાકુર પરિવાર તરફ થી પ્રથમ અને બીજા દિવસ ની ગરબા ની ધૂમ ધામ થી માનવા માં આવ્યું જેમાં માં અંબે માતાની આરતી કરી અને ગરબા ની શરૂઆત કરવામાં આવી હતી વધારે સંખ્યા માં ભાઈઓ બહેનો અને નાના ભૂલકોઓએ ગરબા મહોત્સવ માં ભાગ લઈ ગરબા ની ધૂમ મચાવી

Back to top button
error: Content is protected !!