GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi :સંગમ ફાઉન્ડેશન દ્વારા સેવા વસ્તી ના બાળકો સાથે દિવાળી નિમિત્તે ઉજવણી કરવામાં આવશે.
MORBi :સંગમ ફાઉન્ડેશન દ્વારા સેવા વસ્તી ના બાળકો સાથે દિવાળી નિમિત્તે ઉજવણી કરવામાં આવશે.

સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા મોરબી જિલ્લા ની આસપાસનાં વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે સંગમ ફાઉન્ડેશન દિવાળી મનાવવા જઈ રહ્યું છે. ત્યારે આપણે પણ આ પ્રકાર નું આર્થીક, મીઠાઈ, કપડાં, ફટાકડા, નું યોગદાન આપી આપીઈ અને તેમની દિવાળી પણ રંગબેરંગી બનાવીએ. મો:-8306914014,96875 35939