GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મુળગામ – નાનાભેલા હાલ- મોરબી સ્વ : જશવંતીબેન શાંતીલાલ ભારદીયા દુઃખદ અવસાન – બેસણું

MORBI મુળગામ – નાનાભેલા હાલ- મોરબી સ્વ : જશવંતીબેન શાંતીલાલ ભારદીયા દુઃખદ અવસાન – બેસણું
મુળગામ – નાનાભેલા હાલ- મોરબી સ્વ : જશવંતીબેન શાંતીલાલ ભારદીયા ( ઉ વર્ષ ૭૦ ) તારીખ ૦૧.૧૧.૨૦૨૪ ને શુક્રવાર ના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે, તેઓ શાંતીલાલ લવજીભાઇ ભારદીયા ના ધમઁપત્ની, તેમજ મુકેશ (લાલો) ના માતૃશ્રી તથા સ્વ.નરેન્દ્રભાઇ તેમજ નીતિનભાઈ ખીમજીભાઈ દુદકિયા ( GEB વારા ) ના બહેન નુ દુઃખદ અવશાન થયેલ છે.
બેસણું તારીખ ૦૪/૧૧/૨૦૨૪ ને સોમવાર બપોરે :- ૪ થી ૫ કલાકે શ્રી ગુર્જર સુથાર વાડી, યુનિટ ૨, ભવાની ચોક, મોરબી રાખેલ છે.પિયર પક્ષ નું બેસણું સાથે રાખેલ છે.ભારદીયા પરિવાર ના જય શ્રી વિશ્વકર્મા શાંતિભાઈ ભારદીયા – ૯૭૨૬૮ ૦૬૪૮૫ નીતિનભાઈ દુદકિયા – ૯૪૨૬૨ ૨૪૭૬૦









