GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના લખધીરગઢ રોડ પર કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું
TANKARA:ટંકારાના લખધીરગઢ રોડ પર કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું
ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ કારખાનાની ઓરડીમાં ૨૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ જય બાલાજી પોલીપેક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા વીકીકુમાર શિવાકુમાર ગૌણ (ઉ.વ.૨૫) વાળાએ તા. ૦૪ ના રોજ સવારના સુમારે કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલા