તા.૬. ૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં ખોટા સર્વે નંબર અને નકલી NA હુકમો સાથે

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (0.2738037, 0.5936279);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;
ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવનાર લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા જનતા ટાઇગર સેના એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
દાહોદ શહેરમાં ખોટા સર્વે નંબર અને નકલી એન એ હુકમો સાથે ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવનાર લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સાથે દાહોદ ના નિર્દોષ વેપારીઓ ને તાત્કાલિક જેલ મુક્ત કરવા ગુજરાતના મુખ્ય મંત્રી વડાપ્રધાનને સંભોદતું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
દાહોદ શહેરમાં નકલી એન એ હુકમો અને નકલી સર્વે નંબરો ઉપજાવી ખોટી રીતે નિર્દોષ લોકોને જમીનો જેતે સમયમાં ફાળવવામાં આવી હતી.જેની અંદર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.આના ભોગ બનનાર તમામ શહેરીજનો નિર્દોષ છે.અને ચોક્કસપણે એક ષડયંત્ર ના ભાગરૂપે ભોગ બનનાર શહેરીજનોને ફસાવવામાં આવી રહ્યા છે.તંત્ર તેની કામગીરી યોગ્ય કરી રહી છે.પરંતુ ક્યાંક ને ક્યાંક વાલા ઘવલાની નીતિ વાપરી મુખ્ય તંત્રના સરકારી કચેરીના અધિકારી અને અમુક રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓને બચાવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.ભોગ બનનાર લોકો એ પ્રોપર્ટી કાર્ડ અને સચોટ ડોક્યુમેન્ટ ખાતરી કરી જે તે સમયે મિલકત ખરીદી છે.અને યોગ્ય વ્યક્તિ પર વિશ્વાસ કરીને પોતાની સ્થાવર જંગમ મિલકત ખરીદી નામે કરાવેલ છે.જેની અંદર ભોગ બનનાર દાહોદ શહેરના હરેક નાગરિક નિર્દોષ છે. અને તેમને ખોટી રીતે ફસાવી ખોટા કેશો દાખલ કરવામાં આવ્યા છે.જેથી કરી દાહોદ જિલ્લા કલેકટરને જનતા ટાયગર સેના દ્વારા વિનંતી કરવામાં છે.કે જે પણ થયું છે તેમાં ભોગ બનનાર લોકોનો કોઈ પણ વાક ગુનો બનતો નથી ભોગ બનનાર લોકો દાહોદ શહેરના જવાબદાર નાગરિકો છે.તેમને તાત્કાલિક મુક્ત કરવા આમા કોઈક ને કોઈક જગ્યાએ સરકારી કચેરીના અધિકારી અને કચેરીની વગ ધરાવતા લોકોનું ઊભું કરેલું ષડયંત્ર છે.તો પ્રથમ જે તે અધિકારી અને રાજકીય વગ ધરાવતા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ અને પ્રથમ તેમની મિલકતો સીલ કરવી સાથે તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ અને ભોગ બનનાર કોઈપણ વ્યક્તિ ની સ્થાવર જંગમ મિલકતને તોડવા કે ભોગ બનનાર વ્યક્તિને ત્યાંથી હટાવવા નો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવશેતો આવનાર દિવસોમાં જનતા ટાઈગર સેના (JTS) ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા થતા સંગઠનના કાર્યકર્તાઓ અને ભોગ બનનારના પરિવાર ના સભ્યોને સાથે રાખી તંત્ર વિરુદ્ધ ઘરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરી કરવાની ચીમકી જનતા ટાયગર સેના દ્વારા ઉપચારી ગુજરાતના મુખ્ય મંત્રી અને ભારતના વડાધાનને સંભોદતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું



