
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા : અભ્યુદય યુથ ક્લબ આયોજિત એકલ અભિયાન ખેલ મહોત્સવ ખાતે ભાગ લીધો
અભ્યુદય યુથ ક્લબ આયોજિત ખેલ પ્રતિયોગિતામા ખેલકૂદમાં હિંમતનગર અંચલના બાળકો એ આ મહોત્સવમાં ભાગ લેશે જેને લઇ રેલ્લાવાડા ખાતે થી બાળકો વડોદરા જવા પ્રસ્થાન કરવામા આવ્યું હતુ જેમાં હિંમતનગરથી 9 બાળકો ભાગ લેશે આ સ્પર્ધામા 100 મીટર દોડ,200 મીટર દોડ તેમજ 400 મીટર દોડ ઉપરાંત ઊંચી કુદ અને લાંબી કૂદમા પણ ભાગ લેશે થતાં કુસ્તીમાં પણ ભાગ લેશે આમ વડોદરા ખાતે યોજાયેલ સ્પર્ધા મા ભાગ લેવા શ્રીફળ વધેરી બાળકો ને પ્રસ્થાન કરવામા આવ્યું હતુ




