DAHOD

દાહોદ જિલ્લા કક્ષાએ દાહોદ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી 

તા.૦૬.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કક્ષાએ દાહોદ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આજરોજ તા. ૦૬. ૧૨. ૨૦૨૪ના શુક્રવાર ૧૦ કલાકે વાત કરીયેતો ૧૯૪૭ ના રોજ બ્રુહદ મુંબઈ રાજ્યના પોલીસની મદદ કાયદો અને વ્યવસ્થાની જાળણીના હેતુસર તથા દેશની કુદરતી અને માનવસર્જીત આપતીઓમાં આંતરીક સુરક્ષા જાળવણી માટે ગૃહ રક્ષક સ્થાપના મુરારીજી દેસાઈએ કરી હતી જેને લઈ આજરોજ તા.૦૬.૧૨.૨૦૨૪ હોમગાર્ડ સ્થાપના દિવસે દાહોદના ગલાલીયાવાડ કચેરી ખાતે આવેલ જિલ્લા કક્ષાની હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં સિરુમુનીય પરેડ સફાઈ અભિયાન પ્રભાત રેલી તેમજ રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ જે કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ક્લેકટર યોગેશ નિરગુડે.જિલ્લા કમાંડન સરદારસિંહ બારીયા દાહોદ ઓફિસર કમાંડીન ખેમાભાઈ ભુરીયા ઓફિસના હેડક્લાર્ક એચ.એસ.નિનામા તમામ દાહોદ જિલ્લાના યુનિટ અધિકારિયો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!