BANASKANTHAPALANPUR

રોયલ સેવા ગુપ પાલનપુર

13 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

આજે બુંંદી અને ચવાણું અને ગાંઠીયા નો પ઼સાદ કાયકમ ના દાતા. શ્રી રાજેશભાઈ ચમનલાલ.રાઠોડ (રાજ પેન્ટર પાલનપુર)ના જન્મ દિવસ નિમીતે તેમના તરફ થી પાલનપુુર ની આગણવાડી ઓ વાલમિકીપુુરા અને નહેરુનગર ની ખોડીયાલ નગર ,ગાયત્રીનગર,લાલ બાગ,હાઉસીગ બોડી સામે, માનસરોવર રોડ , હરીપુુરા ની આગણવાડી ના બાળકો ને બુંદી અને ચવાણું અને ગાંઠીયા નો પ્રસાદ રૂપે બાળકો ને આપવામા આવો છે બાળકો ને આપવામાં આવો છે કાયકમ માં રાજેશભાઈ રાઠોડ, હીનાબેન જોષી,નિતાબેન મહેશ્વરી હસમુખ ભાઇ ચૌહાણ હાજર રહા દાતા શ્રી ઓ અને પરિવાર નો સહયોગ બદલ ખુબ ખુબ હાર્દિક આભાર
હસમુખ ભાઇ સી.ચૌહાણ Ex.S.B.I
રોયલ સેવ ગુપ પાલનપુર બનાસ કાંઠા

Back to top button
error: Content is protected !!