BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર રેલવે સ્ટેશન ઉપર પરિવાર થી વિખુટ પડેલા એક યુવતી અને યુવક પોલીસે તેમના પરિવારને સુપ્રત કર્યા

16 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

એક યુવતી રાજસ્થાન તેના પરિવારે ઠપકો આપતા તે ઘરેથી નીકળી પાલનપુર આવી પહોંચી હતી બીજો વિદ્યાર્થી યુવક જમ્મુ કશ્મીર આ તેમના પરિવારના ગ્રુપમાં મુસાફરી દરમિયાન વીખુટા પડેલા પડેલા આ બંને અલગ અલગ ઘટનાઓપોલીસની મદદથી તેમના પરિવારોને સુપ્રત કરતા રેલ્વે પોલીસની સહાનીએ કામગીરી પરિવારોએ બિરદાવી.પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01 જમ્મુ તાવી એક્સપ્રેસ મુસાફરી કરતા જમ્મુ કશ્મીર જીલ્લો પુંજ તાલુકો મંડી રહે બટનકોટ લોશન એક પરિવાર વિખુટ પડેલો 18 વર્ષનો વિદ્યાર્થી જે પાલનપુર રેલવે પોલીસ તેને પૂછતા જ કરતા આ યુવાન પરિવારથી વિખૂટપડેલો છે તેવું જણાવતા પોલીસે તેના પરિવારના લોકોનો સંપર્ક કરી સુપ્રત કર્યો હતો આવી અન્ય ઘટનામાં એકલો પડેલો પ્લેટફોર્મ આર.પી.એફ તેમજ જી .આર.પી પોલીસી ટીમ પેટ્રોલિંગ દરમિયાન એક અઢાર વર્ષના યુવાને પૂછ તાજ દરમિયાન જે જયપુર નો હોવાનો જણાવેલું પોલીસે તેમના પરિવાર સંપર્ક કરી સુપ્રત પરિવારોના ચહેરા ઉપર ખુશીની લાવણી જોવા મળી હતી અને પોલીસની કામગીરી બિરદાવી હતી
રેલવે પોલીસના જાણવા મુજબ પોલીસ પરીક્ષીત રાઠોડસા.શ્રી. ઇન્ચાર્જ મહે.અઘિક પોલીસ મહાનિદેશક (રેલ્વે ઝ)ગુ.શ અમદાવાદ તથા શ્રી સરોજ કુમારી સાહેબ ઇન્ચાર્જ પશ્ચિમ રેલવે ઇન્ચાર્જ વિભાગ અમદાવાદ ઇન્ચાર્જ વિભાગ અધિશ્રક શ્રી આઈ. એમ. કોઢીયા પશ્ચિમ રેલવે ના સિનિયર પશ્ચિમ રેલવે પોલીસ અધિકારીઓ રેલવેમાં ગુનાઓ રોકવા માટે પાલનપુર રેલવે પોલીસ સુચનાઓ આપતા પ્લેટફોર્મ નંબર એક ઉપર વિખુટા પડેલાનેપૂછતા દરમિયાન તેનું નામ ઈર્ષા ડો. /ઓ મહંમદ હિશાક જાતે લુહાર પોતે અભ્યાસ કરતીહોવાનું જણાવેલું જે જે ઘરના પરિવારો ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગઈ હતીજયપુર થી નીકળેલો પાલનપુર રેલ્વે સ્ટેશન પર આવી પહોંચતાપોલીસે તેના માતા પિતાને સંપર્ક કરી જણાવેલું ત્યારે તેમની માસી તેમજ પતિ પાલનપુર આવી પોલીસને સંપર્ક કરી ઓળખ બતાવી હતીત્યારે અન્ય પરિવારથી વિખુટ પડેલો જમ્મુ તાવી ટ્રેનમાં તે તેના ગ્રુપમાં મુસાફરી દરમિયાન અલગ પડી ગયો હતો પોલીસે તેમના પરિવારના લોકો ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર શોધવા માટેઉતરી ગયા હતા જે દરમિયાન પાલનપુર રેલ્વે પોલીસે આ વિદ્યાર્થી તેનું નામ જાવેદ ઈકબાલ મહંમદ રફીક જાતે નંદા જે જમ્મુ કશ્મીર તરફ નો હોવાનું જણાવેલું અને તેમના પરિવાર લોકોને ખાતરી કરાવી સુપ્રત કર્યો હતો કામગીરી કરનારાઓ રેલ્વે પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એસ આઈ શામળ ભાઈ તેમજ એસ.આઇ. પ્રકાશસિંહ . હેડ કોન્સ્ટેબલ રમીલાબેન. તેમજ એલ .આર. આઈ આશાબેન.આર.પી.એફ ટીમની ગુમ થયેલા પરિવારોએ કામગીરી બિરદાવી હતી

Back to top button
error: Content is protected !!