GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના બાળકોને શિયાળા માટે સુંદર મજાના ધાબડાનું વિતરણ 

 

WAKANER:વાંકાનેર નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના બાળકોને શિયાળા માટે સુંદર મજાના ધાબડાનું વિતરણ

 


સોનાની લંકા તો રાવણ પાસે હતી, છતાં કહેવાયો
દાનવીર કર્ણ ,જે દઈ શકે એ જ ખરો દાતા તો આવા જ જીરાગઢ નિવાસી હાલ લંડન રહેતા ગિરધરલાલ જેરામભાઈ વરુ(વરુ મોહનીશ ભાઈ ના કાકા)દ્વારા શ્રી નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના બાળકોને શિયાળા માટે સુંદર મજાના ધાબડાનું દાન કરેલ છે .જે વિદેશ વસવાટ કરતા હોવા છતાં દેશ ના સરકારી શાળા ના બાળકો માટે પ્રેમઅને લાગણી ધરાવે છે.જેથી શાળા પરિવાર તેમજ નવી રાતી દેવડી ગામ આ તકે ગિરધર ભાઈ વરુ નો હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો

Back to top button
error: Content is protected !!