DAHODGUJARAT

દાહોદ સંચાલિત રામાનંદ પાકૅના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ મહાકુંભ મેળા પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન

તા.૨૫.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્  સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સંચાલિત રામાનંદ પાકૅના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ મહાકુંભ મેળા પ્રયાગરાજ જવા માટે પ્રસ્થાન

દાહોદ. રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ સંચાલિત રામાનંદ પાકૅ દાહોદ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ઉત્તર પ્રદેશ ના ઈલાહાબાદ પ્રયાગરાજ મુકામે ૨૦૨૫ મા આયોજિત મહાકુંભના મેળા મા સંતો મહંતો સાથે ઉપસ્થિત રહેવા રામાનંદ પાકૅ ખાતે થી પ્રસ્થાન કરયુ આ પ્રસ્થાન ના મંગળ અવસર પર રામાનંદ પાકૅ ના સેવાભાવી સભ્યો ડો.નરેશ ચાવડા. અમૃતલાલ પ્રજાપતિ.ત્રુષિજી વ્યાસ તથા સભ્યો તેમજ સનાતન વલ્ડ પરિવાર ના સભ્યો દ્વારા શ્રીફળ પુષ્પ આપી મહારાજશ્રી ના સારા અને નિરોગી સ્વાસ્થ્ય માટે મંગલ કામનાઓ સાથે ઉપસ્થિત સૌએ આશીર્વાદ લઈ પ્રસ્થાન કરાવ્યુ હતુ

Back to top button
error: Content is protected !!