GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતી દિકરી નું પાનેતર સમૂહ લગ્ન યોજાશે…

WANKANER:વાંકાનેર ના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતી દિકરી નું પાનેતર સમૂહ લગ્ન યોજાશે…

 

 

માતાની મમતાથી જોડાયેલો, પિતાની આશા પૂર્ણ કરતા

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્રારા આયોજીત ભવ્યાતિ ભવ્ય જાજરમાન દિકરી નું પાનેતર સર્વ હિન્દૂ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવ નું આયોજન….

વાંકાનેર ના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવ ની ભવ્ય સફરતા બાદ

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણ ને સાથે રાખી *દિકરી નું પાનેતર* ચોથો શાહી સમૂહ લગ્નોત્સવ આગામી તા. 11/05/2025 રવીવાર સાંજે 05:00 કલાકે સર્વે હિન્દૂ જ્ઞાતી ની દીકરીઓ માટે દિકરી નું પાનેતર ચોથા સમૂહ લગ્નોત્સવ આયોજન કરાયું છે .
દરેક દિકરીઓ ને 101થી વધારે ચીજ વસ્તોઓની કરિયાવર ભેટ આપવા માં આવશે. સર્વ હિન્દૂ જ્ઞાતિ જે દિકરીઓ આ સમૂહ લગ્નોત્સવ માં લગ્નમાં જોડાવવા માંગતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરી શકાશે.

વધુ માહિતી માટે(1)સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર

મો. 9173009968 / મો. 9106518189

(2)સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ, પાડધરા
મો.8849324020 સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ અને દીકરી નું પાનેતર સમૂહ લગ્ન આયોજકે
સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!