BANASKANTHAPALANPUR
આયુષ્યમાન કાર્ડ લાભાર્થી યોજના હેઠળ

27 ડિસેમ્બર જીતેશ જોષી
મહેશ્વરી સમાજ પાલનપુરના 70 વર્ષથી વધુ વયના 35 વડીલોએ તેમના કાર્ડ બનાવડાવી યોજનાનો લાભ લીધેલ. આ પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને સંપર્ક સહયોગ શ્રી મહેશભાઈ કેલા તરફથી મળેલ. પાલનપુરના MLA શ્રી અનિકેતભાઈ ઠાકરે પણ આ પ્રોગ્રામમાં હાજરી આપેલ. મહેશ્વરી યુવક મંડળનાં સભ્યો લોકેશભાઈ ચંદિરા અને મયુરભાઈ કેલાએ હાજર રહી કામગીરી નું સંચાલન કરેલ.





