BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠા જિલ્લા યુવા ઉપા દક્ષ વરણી કરવામાં આવતા

11 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા સયોજકપદે શ્રી ઉદય વીર સિંહ પરિહાર જી તથા પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ બહાદુર સિંહ પરમાર જી અને પરદેશ મહામંત્રી અનીલસિંહ ભ દોરિયા શ્રી અવધેશ સિંહ બચુ સિંહ પરમાર પાલનપુર કો બનાસકાંઠા જિલ્લા યુવા ઉપા દક્ષ વરણી કરવામાં આવતા તેમના મિત્ર વર્તુળ માં ખુશી વ્યાપી જવા પામી હતી એવો જવાબદારી મળતા તેવા સામાજિક તેમજ રાજકીય ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતા રહે તેવી તેમના સમર્થકો દ્વારા શુભકામનાઓ પાઠવી હતી




