NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી એલ.સી.બી પોલીસની ટીમે જિલ્લામાં લુટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં નોંધાયેલા લૂટના ગુંનાના વોન્ટેડ બે આરોપીઓને નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

મળતી માહિતી મુજબ સુરત વિભાગ રેન્જ આઇજી પ્રેમવિર સિંહ સાહેબ તથા તથા નવસારી જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર વી.જે.જાડેજા ને આપેલ સૂચના અંતર્ગત એલસીબીના પીએસઆઇ વાય.જી.ગઢવી,પીએસઆઇ એસ.વી આહીર,પીએસઆઈ, આર.એસ.ગોહિલ સહિતની ટિમને મળેલ બાતમીના આધારે <span;>વેજલપુર ગામની સીમમમા આવેલ હરેકુષ્ણા હોટલની સામે ને.હા.નં.૪૮ અમદાવાદ થી મુંબઇ જતી ટ્રેક પર <span;>તારીખ.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ અ.હે.કો લાલુસિંહ ભરતસિંહ તથા અ.હે.કો વિપુલભાઈ નાનુભાઈ નાઓને ખાનગી બાતમીદાર મારફતે “નવસારી રૂરલ પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં.૧૧૮૨૨૦૨૧૨૪૨૪૨૩ બી.એન.એસ કલમ ૩૦૯ (૪), ૩(૫), ૬૧(બી) મુજબ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનામા સંડોવાયેલ આરોપી- ધિલ્લુ રહે.સુરત તથા રાજેશ ગોસ્વામી રહે.લસકાણા પોલીસ ચોકીની પાછળ કામરેજ સુરત નાઓ  ગુનાના નાસતા ફરતા આરોપી (૧) રામકુમાર ઉર્ફે ધિલ્લુ જગદીશસિંગ પરમાર હાલ.રહેવાસી.ઘર નંબર.૨૪ માલધારી સોસાયટી શ્રીરામ ચોકડી અમોરોલી સુરત મુળ.રહેવાસી.કલ્લુ કા પુરા ગામ પોસ્ટ મમોધન પોલીસ સ્ટેશન બસેડી તા.બસેડી જિ.ધોલપુર રાજસ્થાન તથા (૨) શત્રુઘન ઉર્ફે રાજેશ શ્રીચંદ ગીરી (ગૌસ્વામી) ઉ.વ.૨૫ હાલ.રહેવાસી. રામાપીર મંદીરની બાજુમા કામરેજ રોડ લસકાણા તા.કામરેજ જિ.સુરત મુળ.રહેવાસી.કોટરા પોસ્ટ.પીપરોન પોલીસ સ્ટેશન બસેડી તા.બસેડી જિ.ધોલપુર રાજસ્થાન) ને પકડી પાડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નવસારી રુરલ પો.સ્ટે.માં સોપી વધુની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!