BANASKANTHAPALANPUR

પાલનપુરમાં ગઠામણ દરવાજે પાસે બ્રાન્ચ શાળા નંબર ૧માં ૭૬ માં પ્રજાસતાકદિવસ ની ઉજવણી કરવામાં આવીહતી

27 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ઠાકોર દાસ ખત્રી વરહસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીમાં તિરંગાને સલામી આપવામાં આવીપાલનપુરમાં ગઠામણ દરવાજે પાસે બ્રાન્ચ શાળા નંબર ૧માં ૭માં પ્રજાસતાકદિવસ ની ઉજવણી કરવામાં આવીહતી. મુખ્યમહેમાન ઠાકોરદાસ ખત્રી ‌ પિન્કીબેન. હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી માંતિરંગાને સલામી આપવામાંઆવી.જીવ દયા ફાઉન્ડેશનનાપ્રમુખ ઠાકોર દાસ ખત્રી સાથે પિન્કીબેન. અભય રાણા. પવન સોની. અશોકભાઈ પઢીયાર કાર્તિક ખત્રી શાળાના બાળકો એ વિવિધકાર્યક્રમોનું આયોજન કર્યું હતું.જેમાં ,બાળકો દ્વારા દેશભક્તિ ગીત ગાવા માં આવ્યા..તેમજ દેશભક્તિ જાગ્રતકરવા માટે વિવિધ ડાન્સ પણકરવામાં આવ્યા હતા.અને શાળાના આચાર્ય તૃષારકુમાર હીરાભાઈ પટેલ .સ્ટાફ ગણઉપસ્થિત રહ્યા જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નુ સન્માન કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!