GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad- હળવદ નગરપાલિકા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું

Halvad- હળવદ નગરપાલિકા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું
વૈજનાથ મહાદેવ ના દર્શન કરી આમ આદમી પાર્ટી દ્વારા હળવદ નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી આજે હળવદ ની મેન બજારમાં બાઈક રેલી યોજી અને હળવદ નગરપાલિકા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું આ તકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા માન્ય શ્રી કરસન બાપુ ભાદરકા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ માન્ય શ્રી કૈલાશ દાનભાઈ ગઢવી તેમજ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ કમલેશભાઈ ડઢાણીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..







