GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે નુતન વિશ્વકર્મા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમીતે ભગવાન વિશ્વકર્મા ની ભવ્ય શોભાયાત્રા નીકળી.

 

તારીખ ૦૮/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે ગોધરા વડોદરા હાઈવે પર નવા બનેલ ભગવાન વિશ્વકર્મા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમીતે કાલોલ ખાતે વિશ્વકર્મા મંદિર ખાતે થી ભગવાનની વિશ્વકર્મા ની ભવ્ય શોભાયાત્રા બેન્ડ વાજા સાથે કાઢવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સુથાર, પંચાલ સમાજના અગ્રણીઓ અને સભ્યો જોડાયા હતા.હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા અને જ્યારે સૃષ્ટિનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. સૃષ્ટિનુ નિર્માણ કરવામા આવ્યુ ત્યારે તેમને બ્રહ્માણના શિલ્પનુ કાર્ય આપવામાં આવ્યુ છે. તેથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એંજિનિયરના રૂપમાં પૂજવામાં આવે છે. શોભાયાત્રા સમગ્ર કાલોલ નગરમાં ફરી હતી.

Back to top button
error: Content is protected !!