GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીમાં ભારતીય નારી એકતા સંગઠન દ્વારા પુલવામા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

MORBI: મોરબીમાં ભારતીય નારી એકતા સંગઠન દ્વારા પુલવામા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

 

 

તા,૧૪,૦૨,૨૦૨૫ ને મોરબી જીલ્લા માં ભારતીય નારી એકતા સંગઠન દ્વારા શહીદ થયેલા વિરોને શ્રધ્ધા અજંલી કારીક્રમ રાખેલ હતો જેમાં ભારતીય નારી એકતા સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રિતબેન કોર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રણજીત સિંધ સોનલબેન,સંગીતા બેન,દુર્ગાબેન,મીતલબેન,આરતીબેન,વર્ષાબેન,તેજલબેનતે જલબા જાડેજા,જાનકી બેન,ચાલનીબેન,અનજુબેન વિજયભાઈ,રણજીત સિંધ,આનંદ ભાઈ હાજર રહ્યા હતા સર્વ એ મળીને શહીદ થયેલા વિરોને શ્રધ્ધા અજંલી આપી

Back to top button
error: Content is protected !!