પાલનપુરના આજુબાજુ વિસ્તારમાં ૧૫ દિવસમાં ૮ જગ્યા થી લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકો પહોંચાડ્યું

17 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા જીવદયા પ્રેમીઠાકોરદાસ ખત્રી દલપતસિંહ નો ફોન આયો જણાવ્યું કે પાલનપુર પાસે મેરવાડા ગામમાં ગોસ્વામી ઘરે લગ્ન પ્રસંગમાં ભોજન વધેલું છેત્યાં પહોંચીને ઠાકોર દાસ ખત્રી અને સોનુભાઈ શર્મા ની કારમાં ભોજન ભરીને દાળ ભાત બે સબ્જી મીઠાઈ પૂરી રોટલી. ભોજન ભરીને તથા પાલનપુર થી ફોન આવ્યો જમવાનું વધેલું છે ભોજન ભરીને તથા પાલનપુરના આજુબાજુ વિસ્તારમાં ૧૫ દિવસમાં ૮ જગ્યા થી અલગ અલગ ફોન આવતા લગ્ન પ્રસંગમાં વધેલું છે પહોંચીને પરાગભાઈ સ્વામી ની ઇકો ગાડીમાં ભોજન ભરીને પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ લોકો ભોજન આપવામાં આવ્યું જેમાં કનુભાઈ ખત્રી ના ડિસ્પોઝલ થાળી વાડકા ચમચ સહયોગથી ફ્રી સેવા આપવામાં આવી પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં. કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં રેલવે બ્રિજનાનીચે .રામલીલા મેદાન.અને ગોબરી હરીપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવે સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરાગભાઈ સ્વામી, અભય રાણા. સોનુભાઈ રેડિયમ વાળા. મનીષ પરમાર.પવન સોની. પ્રેમ રાણા પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી હતી.




