GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના ભવદીપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

MORBI મોરબીના ભવદીપસિંહ ઝાલાનો આજે જન્મદિવસ
મોરબીના પંચાસર ગામના વતની, સેવાભાવી અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા ભવદીપસિંહ ઝાલાનો આજે ૩૪ વર્ષ પુરા કરી ૩૫ મા મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આજે જન્મ દિવસ નિમિત્તે તેમના, મિત્રો, પરિવારજનો અને વાત્સલ્યમ્ સમાચાર ટીમ સહિતના તેમના મો.નં 991-339-7005 પર શુભેચ્છા પાઠવી રહયા છે.






