GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના બંધુનગર પ્રાથમિકશાળાના શિક્ષકે જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.

 

MORBI મોરબીના બંધુનગર પ્રાથમિકશાળાના શિક્ષકે જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.

 

Oplus_131072

MORBI બંધુનગર પ્રાથમિકશાળાના શિક્ષકશ્રી જયેશભાઈ સદાતીયા એ જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી.

Oplus_131072

શ્રી બંધુ નગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ ને લખવા માટે ઉપયોગી પેડ ( શૈક્ષણિક કીટ) આપી જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે શાળાના આચાર્ય શ્રી અમૂલભાઈ જોષીએ અન્ય ને પણ પ્રેરણા મળે એવું કાર્ય કરવા બદલ જયેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!