જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી વિઠ્ઠલ ભાઈ સોલંકી ની નિમણૂક કરતા સંદીપ ધાનાણી*
*યોગેશ કાનાબાર રાજુલા
- જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે શ્રી વિઠ્ઠલ ભાઈ સોલંકી ની નિમણૂક કરતા સંદીપ ધાનાણી*
અમરેલી જિલ્લા ના જાફરાબાદ શહેર ના યુવક કોંગ્રેસ પ્રમુખ નિમાયા
*ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસામા ની સૂચના થી *અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ સંદિપ ઘાનાણીદ્વારા અમરેલી જિલ્લા માં યુવક કોંગ્રેસ ને વધુમાં વધુ મજબૂત બનાવી છેવાડા ના માનવી ના પ્રશ્નો ને વાચા આપવા માટે *અમરેલી જિલ્લા ના જાફરાબાદ શહેર ના પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી* જેમાં * જાફરાબાદ શહેર પ્રમુખ તરીકે *સોલંકી વિઠલભાઈ તુલસીભાઈ* ની નિમણુંક કરવામાં આવી
ઉપરોક્ત નિમણુંક ને અમરેલી જિલ્લા ના કોંગ્રેસ ના આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા,પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર,અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમર,ઠાકરશીભાઈ મેતલીયા,ડી કે રૈયાણી ટીકુંભાઈ વરુ તેમજ જાફરાબાદ તાલુકાના શેહેર પ્રમુખશ્રી હરેશભાઈ બાંભણિયા નાથાભાઈ પરમાર કાદરભાઈ જાડેજા યુવરાજભાઈ વરુ ઘનશ્યામભાઈ શેખડા આરીફભાઈ સરવૈયા તેમજ જાફરાબાદ શહેર ખારવા સમાજના યુવાનો શ્રી ગોપાલભાઈ બારૈયા નરેશભાઈ બાંભણીયા પ્રકાશભાઈ બારૈયા ભાવેશભાઈ સોલંકી કરણભાઈ બારૈયા કમલેશભાઈ બારૈયા સહિતના કોંગ્રેસ આગેવાનોએ આ વરણીને આવકારેલી છે તેમ જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી તેજસભાઈ મચરાણી ની યાદીમાં જણાવ્યું છે