BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક

24 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક બનાસકાંઠા જિલ્લા પાલનપુર તાલુકાના વાસણ ધાણધા ગામે ખેતર ના રહેણાંક મકાનમાં જંગલી દીપડો આવી જતા ધાણધા વાસણ પંથકમાં ભયનો માહોલ છવાયો હતો દરમિયાન શનિવારે વન વિભાગ ને જાણ કરતાં નજીકના ખેડૂતો, ગ્રામજનો ની મદદથી દિપડા નું રેસ્કયુ કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. દિપડા ને નિહાળવા આજુબાજુ ના ગામના લોકો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!