GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પાનેલી ગામ નજીક દેશી દારૂની હેરાફેરી કરતા એક મહિલા સહિત બે ઝડપાયા 

MORBI:મોરબીના પાનેલી ગામ નજીક દેશી દારૂની હેરાફેરી કરતા એક મહિલા સહિત બે ઝડપાયા

 

 

મોરબી તાલુકાના પાનેલી થી જાંબુડીયા જતા રસ્તે મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૬૦૬૬માં વેચાણ અર્થે ૫ લીટર દેશી દારૂ લઈને નીકળેલ જયશ્રીબેન ઘોઘાભાઇ બાબરીયા ઉવ.૩૫ રહે.હાલ ત્રાજપર ચોરા વાળી શેરી તા.જી.મોરબી તથા અશ્વીનભાઇ રમેશભાઇ મકવાણા ઉવ.૨૪ રહે.મોરબી ઉમીયાનગર સીરામીક સીટી પાછળ વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા છે, હાલ પોલીસે મોટર સાયકલ તથા દેશી દારૂ સહિત કુલ કિ.રૂ.૨૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓની અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!