GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ

MORBI:મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ

 

 

મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા બાદ જુદા જુદા જીલ્લાઓમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે હાલ તેઓ રાજકોટ તાલુકા પોલીસમથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે પરિવારમાં લાડકા અને મિત્રોમાં ઉત્કૃષ્ઠ તેવા હિરેન ગઢવીના જન્મ દિવસે મોરબી વાત્સલ્યમ્ સમાચાર ન્યુઝ ટીમ તરફથી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી જન્મદિવસ ખુબ ખુબ શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!